Valsad Vibhag Rajput Samaj Seva Sangh Valsad Vibhag Rajput Samaj Seva Sangh
પુત્ર-પુત્રી જન્મખુશાલી , જન્મદિવસ, સગાઇ , લગ્ન ,લગ્ન વર્ષગાંઠ , પુણ્યતિથિ , શ્રાદ્ધ , સ્નેહમિલન, ભુમીપુજન, ઉદ્ઘાટન જેવા પ્રસંગો ઉત્સવો એ તેમજ સ્વ આનંદ અર્થે સંસ્થાની ઋણ સ્વીકૃતિ રૂપે આપ સંસ્થા ને ભેટ આપી આપણા પ્રસંગ ને યાદગાર બનાવો। દાતા પરિવાર નું નામ અહીં વેબસાઇટ ઉપર દર્શાવામાં આવશે
ડોનેશન માટે સંસ્થાના બેંક એકાઉન્ટ માં પેમેન્ટ ટ્રાંસફર કર્યા બાદ પેમેન્ટ નો UTR ID કે screenshot અહીં attached કરવો
State Bank of India| Account Name | VALSAD VIBHAG RAJPUT SAMAJ SEVA SANGH |
| Account No. | 37239947661 |
| Account Type | Savings |
| Branch | Station Road Valsad |
| IFSC Code | SBIN 0001631 |

ટ્રાન્ઝેક્શનની વિગતો અમારા ઈમેલ એડ્રેસ ( rshvalsad@gmail.com ) પર ઈમેલ કરવાની છે. દાન સીધું "VALSAD VIBHAG RAJPUT SAMAJ SEVA SANGH", ખાતામાં ટ્રાન્સફર કરવાનું છે. દાન નીતિ મુજબ, અન્ય સંબંધિત દસ્તાવેજો સાથે દાનની રસીદ દાતાઓને તેમના દ્વારા વિનંતી કરાયેલ સરનામે મોકલવામાં આવે છે. વધુ માહિતી માટે +91 8780578165 ફોન દ્વારા કે whatsapp દવારા સંપર્ક કરવા વિનંતી.
You can make offline donations via Demand Draft / Cheque. Kindly make the cheque in favour of VALSAD VIBHAG RAJPUT SAMAJ SEVA SANGH and send it to our branch office below.
VALSAD VIBHAG RAJPUT SAMAJ SEVA SANGH
Valsad Vibhag Rajput Samaj Seva Sangh Bhavan, Valsad - 396001, Gujarat
Email: rshvalsad@gmail.com
Phone: +91 87805 78165, (02632) 240857
We look forward to your support. Thank You.
Enter your registered email, and we’ll send you a reset link.