New Sabhasad Member Registration
Your Sabhasad login will be activated within 48 hours after Recd your Sabhasad Fees Rs.1200/- & verification by the committee. After that, you will be able to login with the PWD of that USER ID and fill in the family information completely.
First Check it now in www.valsadvibhagrajputsamaj.org Rajput Samaj Directory,
If Your Family Details not register, Register here family head Details, After successfully registration receive Family ID & Password on your email id for Add More Members.
તમારું સભાસદ લૉગિન, સભાસદ ફી Rs.1200/- મળ્યા અને કમિટી દ્વારા તેની ચકાસણી થયા બાદ 48 કલાકમાં સક્રિય થઈ જશે. તે પછી, તમે તે યુઝર આઈડી અને પાસવર્ડથી લૉગિન કરી શકશો અને કુટુંબની માહિતી સંપૂર્ણપણે ભરી શકશો. પહેલાં www.valsadvibhagrajputsamaj.org રાજપૂત સમાજ ડિરેક્ટરીમાં તેને અત્યારે જ તપાસો, જો તમારી કુટુંબની વિગતો નોંધાયેલ ન હોય, તો અહીં પરિવારના મુખ્ય સભ્યની વિગતો નોંઘણી કરાવો. સફળતાપૂર્વક નોંધણી કરાવ્યા પછી, વધુ સભ્યો ઉમેરવા માટે તમારા ઈમેલ આઈડી પર ફેમિલી આઈડી અને પાસવર્ડ પ્રાપ્ત થશે.
Registration Successful !
Dear Valsad Vibhag Rajput Samaj Seva Sangh Sabhasad Member,
your registration has been received on the Valsad Vibhag Rajput Samaj Seva Sangh website.
Your Sabhasad login will be activated within 48 hours after Recd your Sabhasad Fees Ra.1200/- & verification by the committee.
After that, you will be able to login with the PWD of that USER ID and fill in the family information completely.
The more information you fill, the easier it will be for the society.
Thank you
માનનીય વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘના સભાસદ સભ્ય,
આપનું રજીસ્ટ્રેશન વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘની વેબસાઈટ પર પ્રાપ્ત થયું છે.
તમારું સભાસદ લૉગિન, સભાસદ ફી Rs.1200/- મળ્યા અને કમિટી દ્વારા તેની ચકાસણી થયા બાદ 48 કલાકમાં સક્રિય કરવામાં આવશે.
ત્યારબાદ, આપ નિર્ધારિત યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરી પરિવારની માહિતી સંપૂર્ણ રીતે ભરી શકશો.
જેટલી વધુ માહિતી આપ ભરો, તેટલું સમાજને સરળ રહેશે.
આભાર.
For, IT Committee
The Valsad Vibhag Rajput Samaj Seva Sangh
Valsad Vibhag Rajput Samaj Seva Sangh Bhavan,
Valsad - 396001, Gujarat
email : rshvalsad@gmail.com
website : www.valsadvibhagrajputsamaj.org
Mob : +91 87805 78165
Tel: (02632) 240857
If one person in the society makes progress, then
one hundred people in the society will be taken to the path of progress.